રાપર વિધાનસભાના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં યોજાઈ સભા મોટી સંખ્યામાં માનવ મહેરામણ યોગી આદિત્યનાથને સાંભળવા માટે ઉમટ્યા

24 November 2022 11:15 AM
kutch Elections 2022 Politics
  • રાપર વિધાનસભાના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં યોજાઈ સભા મોટી સંખ્યામાં માનવ મહેરામણ યોગી આદિત્યનાથને સાંભળવા માટે ઉમટ્યા

► ઉતર પ્રદેશના મુખ્યપ્રધાન રાપર ખાતે સભા યોજાઈ
► રાપરના પ્રાગપર ખાતે યોજાયો વિજય વિશ્ર્વાસ સંમેલન
► રાપર વિધાનસભાના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં યોજાઈ સભા
► મોટી સંખ્યામાં માનવ મહેરામણ યોગી આદિત્યનાથને સાંભળવા માટે ઉમટ્યા
► રાપર વિકાસમાં વર્તમાન કોંગ્રેસના ધારાસભ્યની નિષ્ક્રિયતાના કારણે પાછળ રહ્યો: કુલદીપસિંહ જાડેજા
► રાપર ખાતે આજની સભામાં ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહના કોંગ્રેસ પર ચાબખા
► રાપરના વર્તમાન કોંગ્રેસના ધારાસભ્ય જિલ્લા સંકલન અને વિધાનસભાની બેઠકોમાં હાજર નથી રહેતા
► છેલ્લા 5 વર્ષમાં વર્તમાન રાપરના ધારાસભ્યની નિષ્ક્રિયતા ના કારણે નર્મદા કેનાલનું કામ આગળ ના વધ્યું
► આગામી એક વર્ષમાં રાપર વિધાનસભા વિસ્તારમાં નર્મદા કેનાલના અટકેલા કામો શરૂ થવાની બાંહેધરી આપી
► રાપર વિધાનસભા વિસ્તારના બીજેપીના ઉમેદવાર ક્રમાંક બે વિરેન્દ્રસિંહજી જાડેજા ની પ્રચાર સભામાં યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહી સભાને સંબોધી, વિશાળ સંખ્યામાં જન સહેલા ઉમટી પડ્યો

રાપર વિધાનસભા ચૂંટણી અંતર્ગત રાપર શહેર વોર્ડ નં 6 મા ઘનશ્યામ સોસાયટી મધ્યે વેપારીઓ ની બેઠક યોજાઈ જેમાં રાપર વિધાનસભા ના ઉમેદવાર શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ના સુપુત્ર કુલદીપસિંહ જાડેજા હાજર રહ્યા સાથે અશોકસિંહ ઝાલા, કેશુભા વાઘેલા,ડોલરરાય ગોર,કાંતિલાલ ઠક્કર, ઘનશ્યામભાઈ પુજારા,બળવંતભાઈ ઠક્કર તેમજ મોટી સંખ્યામાં વેપારીઓ સોસાયટીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement