સોમનાથ મંદિરે શિવરાત્રી નિમિતે જયોત પૂજન

24 November 2022 12:46 PM
Rajkot Dharmik
  • સોમનાથ મંદિરે શિવરાત્રી નિમિતે જયોત પૂજન

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યે માસિક શિવરાત્રી નિમિત્તે જ્યોત પૂજન સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગન્દ્રભાઈ દેસાઇ, ટ્રસ્ટના જનરલ મેનેજર, એક્ઝીક્યુટીવ ઓફિસર દ્વારા કરવામાં આવેલ હતુ, આ પૂજનમાં ટ્રસ્ટના અધિકારી/કર્મચારીઓ, તીર્થ પુરોહિતો, દર્શનાર્થીઓ જોડાયા હતા. રાત્રે મહાપુજન અને મધ્યરાત્રીના 12-00 કલાકે મહાઆરતી કરવામાં આવેલ હતી. મહાશિવરાત્રિ પર્વે શિવ કૃપા પ્રાપ્ત કરી ભક્તો ધન્ય બન્યા હતા.(તસ્વીર : મીલન ઠકરાર - વેરાવળ)


Related News

Advertisement
Advertisement
Advertisement