લીલીયાનાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ

24 November 2022 12:57 PM
Amreli Crime
  • લીલીયાનાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ

અમરેલી, તા.24
તાજેતરમાં મોટા લીલીયા મુકામે આવેલ શ્રી ગ્રામ્યલક્ષ્મી બચત અને ધિરાણ સહકારી મંડળી લી.ના મુદત વીતેલ બાકીદાર ઘનશ્યામ બંસીદાસ અગ્રાવત સામે મંડળીના બાકી લહેણાની રકમ રૂા. 1,15,000 વસુલ મેળવવા માટે બાકીદારે આપેલ ચેક પરત થતાં લીલીયાના જયુડીશ્યલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફો.કે.નં.682/2019નો દાખલ કરતા પુરાવાના અંતે કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તથા દંડ અને આરોપીએ મંડળીને ચેકની રકમ તથા તેટલું વળતર ચૂકવવા હુકમ કરેલ છે. અને જો દંડની રકમ ન ભરે તો વધુ 15દિવસની સજાનો હુકમ કરેલ છે. મંડળીના વકીલ તરીકે એ.સી. વરીયા રોકાયેલા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement