રાજકોટ શહેરમાં 2931, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 1166 જેટલા હથિયારો જમા લેવાયા

24 November 2022 05:15 PM
Rajkot
  • રાજકોટ શહેરમાં 2931, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 1166 જેટલા હથિયારો જમા લેવાયા

વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં પરવાનેદારોના હથિયારો સુરક્ષા પ્રબંધો સબબ જમા લેવામાં આવે છે. તે અન્વયે રાજકોટ શહેરમાંથી 2931 અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી 1166 હથિયારો મળી કુલ 4097 જેટલા પરવાનેદારોનાં હથિયારો જમા લઇ લેવામાં આવેલ છે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement