ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે બહેન પ્રિયંકા ગાંધી જોડાઈ: કાર્યકરોમાં ઉત્સાહ છવાયો

24 November 2022 05:17 PM
Elections 2022 India
  • ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે બહેન પ્રિયંકા ગાંધી જોડાઈ: કાર્યકરોમાં ઉત્સાહ છવાયો

કોંગ્રેસની ભારત જોડો યાત્રા મધ્યપ્રદેશનાં ખંડવા પહોંચી હતી ત્યારે રાહુલ ગાંધી સાથે તેની બહેન પ્રિયંકા ગાંધી, જીજા રોબર્ટ વાડ્રાનો સાથ મળતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ચિંતામાં વધારો થયો છે.

ભારત જોડો યાત્રા આજ 78માં દિવસે ભાજપ સાશીત મધ્યપ્રદેશના ખંડવા પહોંચતા રાહુલ ગાંધી સાથે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી તેમના પતિ રોબર્ટ અને પુત્ર રેહાન સાથે જોડાતા ભાઈ-બહેનનું અભિવાદન ઝીલવા લોકો આતુર બન્યા હતા. પોલીસે બંને સાઈડ દોરડા વડે સુરક્ષા જાળવવી પડી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement