આ ચૂંટણી ભાજપના ક્યા નેતાનું રાજકીય કબ્રસ્તાન બનશે

25 November 2022 11:57 AM
Elections 2022 Gujarat Politics
  • આ ચૂંટણી ભાજપના ક્યા નેતાનું રાજકીય કબ્રસ્તાન બનશે

આજકાલ ચર્ચા એ છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી શાસન બાદ ભાજપના એક બાદ એક નેતાઓ ભૂતકાળ બની ગયા. કેશુભાઈ પટેલ, કાશીરામ રાણા, શંકરસિંહ વાઘેલા, સુરેશ મહેતા અને જો ગણવા બેસો તો આ યાદી લાંબી થશે પણ હવે ચર્ચા એ પણ છે કે 2022ની ચૂંટણી પછી ભાજપના ક્યા નેતાઓ સેન્ટર સ્ટેજમાંથી ફગાવાઈ જશે અને પછી તે શોધ્યા પણ જડશે નહીં.

આ યાદીમાં હરેન પંડ્યા પણ આવે છે અને લેટેસ્ટમાં સૌરભ પટેલ પણ આવે છે અને નીતિન પટેલનું નામ પણ છે. પરંતુ તેઓ હવે લાઇમલાઇટમાં તો ઠીક ચૂંટણી ચિત્રમાં પણ ક્યાંય નથી પરંતુ 2022 બાદ આ યાદી લાંબી થશે તેની પણ ચર્ચા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement