ગામ ગુજરાતમાં પણ મતદાન કરશે મધ્યપ્રદેશમાં

25 November 2022 11:58 AM
Elections 2022 India
  • ગામ ગુજરાતમાં પણ મતદાન કરશે  મધ્યપ્રદેશમાં

છોટાઉદેપુરના ટીમલી ગામની બાજુમાં આવેલા સાજનપુરના લોકો ગુજરાતમાં હોવા છતા પણ ગુજરાતના મતદાર નથી. આસપાસ ચૂંટણીનો ધમધમાટ છે અને નેતાઓના ટોળા ફરી રહ્યા છે. ક્યારેક કોક અજાણ્યો નેતા આ ગામમાં આવીને પ્રચાર કરવા જાય છે.

પરંતુ જે રીતે ગામના લોકો તેને આશ્ચર્યથી જોઇ રહે છે અને તેથી ભોઠા પડી જાય છે. પછી ગામના સરપંચ તેમને સમજાવે છે કે સાજનપુર ભલે ગુજરાતનું ગણાતુ હોય પણ તે ચૂંટણીમાં મધ્યપ્રદેશનું ગામ છે. ભૌગોલિક રીતે તે ગુજરાત સાથે છે વહીવટી રીતે તે મધ્યપ્રદેશ સાથે છે તેથી બે રાજ્યો વચ્ચે લટકી ગયું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement