મુંબઈ એરપોર્ટ પરથી કોકેઈનમિશ્રિત વ્હીસ્કીની બે બોટલ પકડાઈ

25 November 2022 12:23 PM
Crime India
  • મુંબઈ એરપોર્ટ પરથી કોકેઈનમિશ્રિત વ્હીસ્કીની બે બોટલ પકડાઈ

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક મુસાફરનો સામાન ચેક કરવામાં આવતાં તેની પાસેથી કોકેઈન મિશ્રિત વ્હીસ્કીની બે બોટલ મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ગેરકાયદેસર પદાર્થનો આંતરરાષ્ટ્રીય બજારભાવ 20 કરોડથી વધુનો ગણવામાં આવી રહ્યો છે. ડીઆરઆઈની મુંબઈ શાખાએ આ જાણકારી આપી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement