ધ કોસ્મોસ બેંક રાજકોટ બ્રાન્ચનું નવા રંગરૂપ સાથે અનાવરણ

25 November 2022 05:01 PM
Rajkot
  • ધ કોસ્મોસ બેંક રાજકોટ બ્રાન્ચનું નવા રંગરૂપ સાથે અનાવરણ

રૂપિયા 236 કરોડના વ્યાપાર સાથે વર્ષ 2007 થી તમામ રાજકોટ વાસીઓની સેવામાં અગ્રેસર એવી ધ કોસ્મોસ કો. ઓ. બેન્ક લી રાજકોટ શાખા તારીખ 19 નવેમ્બરના રોજ તેના નવા સ્થળે સંપૂર્ણ રીતે કાર્યરત થયેલ છે. આ પ્રસંગે બેન્કના વાઇસ ચેરમેન સચિન આપ્તે, તથા એમ ડી ટિપ્સ , તથા અન્ય બોર્ડ ઓફ ડિરેકટર્સ સભ્યો સાથે પૂજા કાર્ય પૂર્ણ કરી ઉજવણી કરી હતી. આ બ્રાન્ચનું અનાવરણ રાજકોટના રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રાહકો સાથે બોર્ડ ઓફ ડિરેકટરો સાથે બેન્કની સેવાઓને લઈને સીધો સંવાદ યોજાયો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement