પૂ. ધીરજમુનિ મ.ના દર્શનાર્થે ટીમ જૈન વિઝન

25 November 2022 05:10 PM
Rajkot
  • પૂ. ધીરજમુનિ મ.ના દર્શનાર્થે ટીમ જૈન વિઝન

ગોંડલ સંપ્ર.ના પૂ. ધીરજમૂનિ મ.ના દર્શનાર્થે જૈન વિઝનના મિલન કોઠારી, ભરત દોશી, વિપુલ પંચમીયા, વિમલ પારેખ, પ્રફુલ ઘેડીયા વગેરે જશાપર ગયા હતા. ત્યાં તેમનું સન્માન કરવામાં આવેલ હતું. તે પ્રસંગની તસવીર.


Related News

Advertisement
Advertisement
Advertisement