મોરબીમાં લાયસન્સ વગર સિક્યુરિટી એજન્સી ચલાવતા બે ઝડપાયા

26 November 2022 12:27 PM
Morbi
  • મોરબીમાં લાયસન્સ વગર સિક્યુરિટી એજન્સી ચલાવતા બે ઝડપાયા

મોરબી જિલ્લા એસઓજી ટીમ દ્વારા ત્રાજપર ચોકડી પાસે આવેલ હોટેલ જી.કે. માં લાયસન્સ વગર સિક્યોરિટી પુરી પાડનાર ઇમરાનખાન ઉર્ફે ઉસ્માનખાન સોલંકી તેમજ પીપળી રોડ ઉપર ટિંબડી પાટિયા પાસે આવેલ એફિલ વિટ્રિફાઇડ સીરામીક કારખાનામાં સિક્યુરિટી ગાર્ડ રાખનાર સંજયકુમાર અવધેશકુમાર સિંઘ વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ કામગીરી ઇન્ચાર્જ એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ સ્ટાફે કર્યા હતા.(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Advertisement
Advertisement
Advertisement