મહારાષ્ટ્રના ગઢચીરોલી ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી.ના ડેલીગેટ રાજકોટ ડિસ્ટ્રિકટ કોઓપરેટીવ બેંક લી. ની મુલાકાતે

26 November 2022 05:18 PM
Rajkot
  • મહારાષ્ટ્રના ગઢચીરોલી ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી.ના ડેલીગેટ  રાજકોટ ડિસ્ટ્રિકટ કોઓપરેટીવ બેંક લી. ની મુલાકાતે

મહારાષ્ટ્ર રાજયના ગઢચીરોલી ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી.ના સી.ઈ.ઓ. એસ. પી. અયાલવર, જનરલ મેનેજર આર. વાય. સોર્ટે તથા સીનીયર મેનેજર ઓ સાથેની ટીમએ રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંક ની તા.24-11-2022 ના રોજ મુલાકાત લઈ બેંકની વિવિધ પ્રવૃતિઓનો અભ્યાસ કરેલ અને બેંકના જનરલ મેનેજર - સી.ઈ.ઓ. વી. એમ. સખીયાએ બેંકની વિવિધ કામગીરીની જાણકારી આપેલ.


Related News

Advertisement
Advertisement
Advertisement