ધોરાજીમાં જકાત નાકા પાસેથી અજાણ્યા યુવાનની લાશ મળી

28 November 2022 12:11 PM
Dhoraji
  • ધોરાજીમાં જકાત નાકા પાસેથી અજાણ્યા યુવાનની લાશ મળી

(સાગર સોલંકી / ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી, તા.28 : ધોરાજીના ફરેણી રોડ પર આવેલ જકાતનાકા પાસેથી અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. આ બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. મરનાર આ યુવકના સગા વ્હાલાને ધોરાજીની સરકારી હોસ્પિટલ અથવા તો માનવ સેવા યુવક મંડળ ધોરાજીના ધર્મેન્દ્ર બાબરીયા (98987 01774) ભોલાભાઇ સોલંકી (98987 15775) સંપર્ક કરવા જણાવાયું છે અથવા ધોરાજી પોલીસ સ્ટેશનનો ફોન-02824-221870 પર સંપર્ક કરવા જણાવાયું છે. જેથી કરીને તેના સગા સંબંધીઓ મળી શકે.


Advertisement
Advertisement
Advertisement