જામનગર તા.28:
જામનગર માં નવાગામ ઘેડ હનુમાન ચોક વિસ્તારના રહેતા વિજય વેલજીભાઈ રાઠોડ નામના મંડપ સર્વિસના સંચાલકે પોતાના ઉપર તેમજ પત્ની ઉપર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે બાપુનગર વિસ્તારમાં રહેતા સુખદેવસિંહ વાઢેર સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે દંપત્તિને ઇજા થવાથી સારવાર અપાઈ છે.
ફરી વિજય વેલજીભાઈ રાઠોડ નામના 28 વર્ષના યુવાનને બાપુનગર વિસ્તારમાં રહેતા સુખદેવ સિંહ ને પોતાના ઘેર મરણ પ્રસંગ થયો છે, તેમ જણાવી મંડપમાં ઉભો હોવાનું જણાવ્યું હતું, પરંતુ ફરીયાદી વિજય ભાઈ ને ત્યાં સત્સંગ હોવાથી ના પાડી હતી.. જે પોલીસમાં જાહેર થયું છે!જેમામલે સીટીએ. ડિવિઝન પોલીસ તપા ચલાવે છે. જ્યારે ઇજાગ્રસ્ત દંપતિ ને જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે.