આમ આદમી પાર્ટીને 92થી વધુ બેઠકો મળશે: અરવિંદ કેજરીવાલે ફરી એક વખત દાવો કર્યો

28 November 2022 05:08 PM
Elections 2022 India
  • આમ આદમી પાર્ટીને 92થી વધુ બેઠકો મળશે: અરવિંદ કેજરીવાલે ફરી એક વખત દાવો કર્યો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. ‘આપ’ને રાજયમાં 92 થી વધુ બેઠકો મળી રહી છે અને અમે સરકાર બનાવી રહ્યા છીએ.


Related News

Advertisement
Advertisement
Advertisement