વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠામાં કોગડનાથજી મહારાજના મંદિરે દર્શન કર્યા: કાંકરેજની ગાયોને યાદ કરી

02 December 2022 05:08 PM
Elections 2022 Gujarat Politics
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠામાં કોગડનાથજી મહારાજના મંદિરે દર્શન કર્યા: કાંકરેજની ગાયોને યાદ કરી

આજે બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાઈ હતી તે પુર્વે તેઓએ અહીના વિખ્યાત કોગડનાથજી મહારાજના મંદિરે દર્શન કર્યા હતા તેમજ અહી આ વિસ્તારની કાંકરેજની ગાયો કે જે દૂધ ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ ક્રમાંકે આવે છે.

તેના વંશજને જાળવણી અંગેની ખાસ પ્રયોગશાળાને પણ ખુલ્લી મુકી હતી. શ્રી મોદી આ બાદ એક રેલીને સંબોધતા જણાવ્યું હતું કે ગાય આધારીત કૃષિ અને ખેતી એ ભારતનું અભિન્ન અંગ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement