એનડી ટીવી પર હવે અદાણી ગ્રુપનો કબ્જો થતા ટીવી ચેનલના જાણીતા એન્કર રવિશકુમારે રાજીનામુ આપી દીધુ તે બાદ ટવીટર પર એનડી ટીવીની જબરી મજાક ઉડી રહી છે અને હવે તેવો વિડીયો વાયરલ થયો છે કે રવિશકુમારને બદલે સંબીત પાત્રા એનડી ટીવીનું એન્કરીંગ કરશે.
વાસ્તવમાં પાત્રાનો એક જૂનો વિડીયો છે જેમાં સંબીત પાત્રા એક ટીવી ટુડેની તરફથી ગેસ્ટ એન્કર તરીકે આવ્યા હતા અને તે વિડીયો એનડી ટીવીના નામે વાયરલ થઈ રહ્યો છે.