દિલ્હીની મહાપાલિકા ચૂંટણી પર સ્ટે આપવાનો સુપ્રીમનો ઈન્કાર

02 December 2022 05:42 PM
India
  • દિલ્હીની મહાપાલિકા ચૂંટણી પર સ્ટે આપવાનો સુપ્રીમનો ઈન્કાર

દિલ્હી મહાનગરપાલિકાની યોજાઈ રહેલી ચૂંટણી સામે સ્ટે આપવા સુપ્રીમકોર્ટે ઈન્કાર કર્યો છે. સંજય કીશનના વડપણ હેઠળની ખંડપીઠે રવિવારે મતદાન યોજાવાનું છે તે પુર્વે ચૂંટણી પ્રક્રિયામાં કોઈ હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો છે. નેશનલ યુથ પાર્ટી દ્વારા આ ચૂંટણીમાં અનેક વોર્ડના સીમાંકનમાં ગડબડ થઈ હોવાનો આરોપ મુકયો હતો પરંતુ સર્વોચ્ચ અદાલતે પ્રક્રિયા દખલ કરવાનો ઈન્કાર કર્યો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement