એમઆઇ ગ્લોબલના વર્ષ 2023ની ક્રિકેટ સિઝન માટે કેપ્ટન્સની જાહેરાત

02 December 2022 05:45 PM
Sports
  • એમઆઇ ગ્લોબલના વર્ષ 2023ની ક્રિકેટ સિઝન માટે કેપ્ટન્સની જાહેરાત

મુંબઈ,તા.2 : અબુ ધાબી / કેપ ટાઉન / મુંબઇ, 2 ડિસેમ્બર 2022: એમઆઇ ગ્લોબલ આજે એમઆઇ એમિરેટ્સ અને એમઆઇ કેપટાઉન માટે કેપ્ટન્સની જાહેરાત કરી છે. કેરોન પોલાર્ડ અને રાશિદ ખાન અનુક્રમે એમઆઇ એમિરેટ્સ અને એમઆઇ કેપટાઉનની ટીમનું સુકાન સંભાળશે. મુંબઈ ઇન્ડિયન્સ આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા અને યુએઇની ટી20 ક્રિકેટ લીગમાં ટીમોના પદાર્પણ સાથે વૈશ્વિક સ્તરે આગળ વધી રહ્યું છે.

મુંબઇ ઇન્ડિયન્સ વન ફેમિલીના નવા સભ્યો એમઆઇ એમિરેટ્સ અને એમઆઇ કેપટાઉન જાન્યુઆરી 2023માં તેમની પહેલી સિઝનમાં પદાર્પણ કરવા માટે તૈયાર છે. બંને ટીમો પાસે ક્રિકેટ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓ છે અને જેણે મુંબઈ ઇન્ડિયન્સને વૈશ્વિક ક્રિકેટમાં સૌથી સફળ ફ્રેન્ચાઇઝીઓમાંની એક બનવામાં મદદ કરી છે એવા એમઆઇના નૈતિક ધોરણો અને કૌકસને આગળ વધારવા પર ધ્યાન આપશે.

શ્રી આકાશ એમ. અંબાણીએ જણાવ્યું કે, ક્રિકેટિંગ સિઝન 2023 માટે અમારા વિસ્તૃત એમઆઇ ગ્લોબલ વન કેમિલી માટે ખમારા કેપ્ટન્સની જાહેરાત કરતા અમને ખૂબ જ આનંદ થાય છે. અમારા બંને કેપ્ટનોમાં પ્રતિભા, અનુભવ અને ગુસ્સાનું અદભૂત સંયોજન છે મને ખાતરી છે કે પોલી અને રાશિદ ક્રિકેટ માટેના 20 નતિ ગુ ને તેમના બ્રાન્ડને બાળ વધારો, બને એમઆઇ એમિરેટ્સ અને એમઆઇ કેભ બુત વન પ્રત કરવા અને યુઘ્નેઇ તથા દક્ષિણ આફ્રિકામાં ક્રિકેટ ચાહકોના દિલ જીતવા અમારો ઉત્તમ કોયિંગ ટીમો સાથે કામ કરશે.


Related News

Advertisement
Advertisement
Advertisement