એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ એસ.ઓ.જી. ની ટિમ કામ કરી રહી છે ત્યારે તમિલનાડુના પીએસઆઈ એમ.ચિત્ર રચ્ચું મોરબી આવ્યા હતા અને તમલનાડુ રાજ્યના મઠીગીરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના ગુનાનો આરોપી પ્રમોદકુમાર નરેન્દ્રજેના રહે, સોમનાથપુર મુના ઓરીસ્સા લાલપર ગામ પાસે આવેલ સોલો સીરામીક પાસે હતો જેથી આરોપીને પકડીને તમિલનાડુ પોલીસને સોપેલ છે.(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)