ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કમલમ પહોંચ્યા

08 December 2022 12:55 PM
Elections 2022 Gujarat Politics
  • ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કમલમ પહોંચ્યા

ગુજરાતમાં ભાજપના ભવ્ય વિજયની ઉજવણી શરૂ થઇ છે અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ બપોરે 12.30 કલાકે ગાંધીનગરમાં કમલમ ખાતે પહોંચ્યા હતા અને અહીં કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement