તા. 11ના રોજ નવા મંત્રી મંડળની શપથવિધિના સંકેત : કાલે જ ભાજપના ધારાસભ્યોની બેઠક

08 December 2022 01:00 PM
Ahmedabad Elections 2022 Gujarat Politics
  • તા. 11ના રોજ નવા મંત્રી મંડળની શપથવિધિના સંકેત : કાલે જ ભાજપના ધારાસભ્યોની બેઠક

રાજ્યમાં પ્રચંડ બહુમતી સાથે ફરી સત્તા પર આવી રહેલા ભાજપે મંત્રીમંડળની રચના પણ તેજ કરી છે અને તા. 11ના રોજ નવું મંત્રીમંડળ શપથ લેશે તેવા સંકેત છે અને આવતીકાલથી જ મંત્રી મંડળ રચનાની કવાયત શરૂ થઇ જશે


Related News

Advertisement
Advertisement
Advertisement