જામજોધપુરમાં ભૂકંપ: ભાજપ અને કોંગ્રેસને પછાડી આમ આદમી પાર્ટીના હેમત ખવાનો શાનદાર વિજય

08 December 2022 02:25 PM
Jamnagar Elections 2022
  • જામજોધપુરમાં ભૂકંપ: ભાજપ અને કોંગ્રેસને પછાડી આમ આદમી પાર્ટીના હેમત ખવાનો શાનદાર વિજય

જામનગર તા.8
જામજોધપુરની બેઠક ઉપર પૂર્વ કૃષિ મંત્રી અને ભાજપના ઉમેદવાર ચીમનભાઈ સાપરિયા ને આમ આદમીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર હેમંત ખવાએ 10,323 મતની હાર આપી અને વિજય પ્રાપ્ત કર્યો છે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા નો પણ પરાજય થયો છે આમ જામજોધપુર એસી મોટો અપસેટ ની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના એમ જ થવાનો વિજય થતા કાર્યકરો અને આ ગ્રામજનો એ આ વિજયને વધાવ્યો હતો.

જામજોધપુર ની બેઠક ઉપર રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તેમજ ખાવાને ₹70,659 મત મળ્યા હતા જ્યારે બીજા નંબર ઉપર ભાજપના ઉમેદવાર એવા પૂર્વ કૃષિ મંત્રી ચીમનભાઈ શાપરીયા ને 60336 મત મળ્યા હતા જ્યારે ત્રીજા ક્રમ ઉપર કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય અને ઉમેદવાર એવા ચિરાગભાઈ કાલરીયા ને 13366 મતે મર્યા હતા આમ આ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના હેમત ખવાનો 10,323 મત સાથે વિજય થયો હતો ભાજપના ઉમેદવાર ચીમનભાઈ સાકરીયા અને કોંગ્રેસના ઉમેદવાર ચિરાગભાઈ કાલરીયા ને પરાજય કરી આમ આદમી પાર્ટીના એમ જ ખાવા આ બેઠક ઉપર જાયન્ટ સાબિત થયા હતા.

જામજોધપુર ની વિધાનસભાની બેઠકની ચૂંટણીમાં ત્રિપાઠીઓ જંગ રહ્યો હતો આ જંગમાં પૂર્વકૃષિ મંત્રી અને ભાજપના ચીમનભાઈ સાપરિયા કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા અને આમ આદમી પાર્ટીના એમ જ ખવા હેમંતભાઈ વચ્ચે ના ત્રિપાફીયા જંગમાં જામજોધપુરના જાગૃત મતદારોએ આમ આદમી પાર્ટીના યુવા ઉમેદવાર હેમંત ખવાને જામજોધપુર ની બેઠકમાં પ્રારંભિક મત ગણતરીમાં પ્રથમ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર ચીમનભાઈ સાપરિયા 1022 મતની લીડ સાથે આગળ રહ્યા હતા બીજા રાઉન્ડમાં પણ 1369 ની સાથે આગળ રહ્યા હતા ત્રીજા રાઉન્ડમાં 1537 મત ની લીટ સાથે આગળ રહ્યા હતા.

ચોથા રાઉન્ડમાં આ લીડમાં ઘટાડો થયો હતો અને માત્ર 252 મતની લીડ રહી હતી જ્યારે પાંચમાં રાઉન્ડમાં અંતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તેમજ ખાવા 3400 અને 31 મત સાથે આગળ વધ્યા હતા ત્યારબાદ તેઓની લીડ સતત વધતી રહી હતી જ્યારે ભાજપના ચીમનભાઈ સાપરિયા ને 58057 મત મળતાં તેમ જ ખાવાની લીડ 8756 મોટે પહોંચી હતી આમ આમ સીટ ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર 8,736 ની લીડ સાથે આગળ રહ્યા હતા જ્યારે 22માં રાઉન્ડના અંતે આમ આદમીના હેમત ખવાનો 10323 મતે વિજય થયો હતો


Related News

Advertisement
Advertisement
Advertisement