રાજકોટ-70માં રમેશભાઈ ટીલાળાનું વિજય સરઘસ

08 December 2022 06:33 PM
Rajkot
  • રાજકોટ-70માં રમેશભાઈ ટીલાળાનું વિજય સરઘસ
  • રાજકોટ-70માં રમેશભાઈ ટીલાળાનું વિજય સરઘસ

રાજકોટ-70 દક્ષિણની બેઠકનાં ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાનું આજે વિશાળ સરઘસ નીકળ્યુ હતું. પોણો લાખથી વધુ મતની લીડ સાથે તેમનો વિજય થયો છે. આ મતક્ષેત્રમાં તેમણે લીડનો પણ રેકોર્ડ નોંધાવ્યો છે. મતક્ષેત્રમાં તેમનું વિજય સરઘસ નીકળતા કાર્યકરો, મતદારોએ ફુલડે વધાવ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement