વડોદરામાં દર્શનમ ઉપવન ડુપ્લેક્ષમાં રહેતા મિસ્ત્રી પરિવારના પતિ અને પત્ની તેમજ સાત વર્ષના બાળકના મૃતદેહ મળી આવતા સનસનાટી સર્જાઈ હતી જેમાં બહાર આવ્યું છે કે મિસ્ત્રી પરિવારના પ્રિતેશભાઈ તથા તેમના પત્ની અને સાત વર્ષના પુત્ર હર્ષિલે જીવન ટુંકાવ્યુ છે જેમાં પુત્રને ગળાફાંસો આપીને મારી નંખાયા બાદ પતિ-પત્નીએ ખુદે આત્મહત્યા કરી લીધી હોવાનું મનાય છે.