બગસરામાં વ્યાજખોરીના ગુનામાં ધરપકડ

20 January 2023 01:20 PM
Botad
  • બગસરામાં વ્યાજખોરીના ગુનામાં ધરપકડ

બગસરા પોલીસ મથકમાં યોજાયેલી લોક દરબારમાં વિપુલભાઈ ડી.કરજાણીયાની ફરિયાદ આધારે બગસરા પી.આઈ.ડી.વી.પ્રસાદ સહિતનાં સ્ટાફે આરોપી પ્રકાશ ભીખુ વાળા રે.બગસરાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.


Advertisement
Advertisement
Advertisement