માધવપુર વણકારવાસમાં ગંદાપાણી વહ્યા

23 January 2023 01:27 PM
Porbandar
  • માધવપુર વણકારવાસમાં ગંદાપાણી વહ્યા

માધવપુર વણકરવાસમાં છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા બજારોમાં વહેતા રોગચાળો ફેલાવવાની દહેશત છે ગ્રામ પંચાયત દ્વારા પેવર રોડ બનાવવામાં આવે તેવી માંગણી છે. (તસ્વીર: કેશુભાઈ માવદીયા-માધવપુર)


Advertisement
Advertisement
Advertisement