અબજો નવકાર મહામંત્રથી ચેતનાવંત તીર્થભૂમિ અયોધ્યાપુરમ તીર્થના પ્રેરક, માર્ગદર્શક બંધુબેલડી પૂ. આ. શ્રી જિનચંદ્રસાગરસૂરીજી મહારાજના તળાજા ગામે પૂજય સંતશ્રી મોરારીબાપુએ પૂજય આચાર્ય ભગવંતના દર્શન વંદન કરીને કુશળક્ષેમ પૂછયા હતા તે પ્રસંગની તસ્વીર.
Register now for Event
Your submission is received and we will contact you soon