રાહુલ-અથિયાએ પ્રભુતામાં પગલાં પાડયા

24 January 2023 12:08 PM
Entertainment India Sports
  • રાહુલ-અથિયાએ પ્રભુતામાં પગલાં પાડયા

ભારતીય ક્રિકેટર કે.એલ.રાહુલ અને અભિનેત્રી તેમજ એકટર સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા ગઈકાલે ખંડાલામાં લગ્નના તાંતણે બંધાયા હતા. તસ્વીરમાં નવદંપતી ખુશ ખુશાલ નજરે પડે છે. લગ્ન સમારોહમાં લગભગ 100 મહેમાનોને આમંત્રણ અપાયું હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement