ક્રાંતિકારી સેના દ્વારા મહાન ક્રાંતિકારી સુભાષચંદ્ર બોસના જન્મદિવસ નિમિત્તે શનાળા રોડ સરદાર બાગની સામે આવેલ સુભાષ ચોકમાં નેતાજીની પ્રતિમાને ફૂલહાર કરીને નેતાજીના જન્મદિવસની દિવસની ઉજવણી કરવામાં આવી હતી.મહાપુરુષોને તેમના જન્મ કે નિર્વાણ દિવસે જ યાદ કરવાને બદલે હંમેશાં તેમના બલિદાનને યાદ કરીને તેમને બતાવેલ કર્તવ્ય પથ ઉપર ચાલવું જોઈએ.(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ દ્રારા)