મોરબી શહેર યુવા ભાજપની ટીમ દ્વારા ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયાના માર્ગદર્શન હેઠળ તા.23 જાન્યુઆરી એટલે કે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)