ગોંડલમાં બાળકોનો ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

24 January 2023 01:28 PM
Gondal
  • ગોંડલમાં બાળકોનો ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

ગોંડલ ખાતે ઠાકર પ્લે હાઉસ તથા બેબીકેર હોસ્પીટલના સહયોગથી બાળકોનો ફ્રી હેલ્થ ચેકઅપ તથા ફ્રી ડેન્ટલ કેમ્પ યોજાઈ ગયો જેમાં ડો. ઉર્મિલ પાવાગઢી (બાળરોગ નિષ્ણાંત) અને સૃષ્ટિ પાવાગઢી (દાંત બચાવવાના નિષ્ણાંત) બંને ડોકટરોએ પોતાની સેવા આપી હતી આ તકે નાના બાળકોએ હેલ્થ અને દાંતની સાર સંભાળ કેમ લેવી તે બાબતે સમજણ આપેલ હતી.(તસ્વીર અને અહેવાલ: અશોક જોષી-ગોંડલ)


Advertisement
Advertisement
Advertisement