હૈદ્રબાદ યુનિવર્સિટીમાં બીબીસીની વિવાદાસ્પદ ડોકયુમેન્ટરી દર્શાવાઇ : દિલ્હીમાં કાર્યક્રમ રદ્દ

24 January 2023 05:18 PM
India
  • હૈદ્રબાદ યુનિવર્સિટીમાં બીબીસીની વિવાદાસ્પદ ડોકયુમેન્ટરી દર્શાવાઇ : દિલ્હીમાં કાર્યક્રમ રદ્દ

બીબીસી દ્વારા ગુજરાતના કોમી રમખાણ અંગે જે ડોકયુમેન્ટરી તૈયાર કરાઇ છે તેમાં ભારત પર પ્રતિબંધ છે પરંતુ હૈદ્રબાદ યુનિ.માં વિદ્યાર્થીઓને આ ડોકયુમેન્ટરી દર્શાવાઇ છે અને તેની સામે હવે સત્તાવાર ફરિયાદ થઇ છે. જોકે દિલ્હીમાં જવાહરલાલ નહેરૂ યુનિ.માં આ ડોકયુમેન્ટરી દર્શાવવાનો કાર્યક્રમ યોજાવાનો છે તે વિદ્યાર્થી પરિષદના વિરોધના કારણે રદ કરાઇ. જેએનયુ કેમ્પસમાં આ ડોકયુમેન્ટરીના દર્શાવવા અંગે પેંપલેટસ પણ છપાયા હતા પણ તે કાર્યક્રમ રદ કરવો પડયો.


Related News

Advertisement
Advertisement
Advertisement