સોમનાથ મહાદેવ ને 26 મી જાન્યુઆરી ના રાષ્ટ્રીય તહેવાર નીમીત્તે ત્રિરંગો શૃંગાર કરવામાં આવેલ હતો જૂને હજારોની સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધેલ હતો. (તસ્વીર : દેવાભાઈ રાઠોડ-પ્રભાસ પાટણ)
Register now for Event
Your submission is received and we will contact you soon