બગસરાના હામાપુર ગામે તાલુકા કક્ષામાં પ્રજાસત્તાક પર્વમાં મામલતદાર વરૂના હસ્તે ધ્વજવંદન થયું હતું. તાલુકા ભાજપ પ્રદિપભાઈ ભાખર, શહેર ભાજપ પ્રમુખ ધીરૂભાઈ કોટડીયા, જિ.પ. સદસ્ય ધીરૂભાઈ માયાણી ડો. સાવલીયા પો.સબ.ઈ.ચાવડા, પ્રિન્સીપાલ ભટ્ટ, છાત્રો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં.(તસ્વીર: સમીર વિરાણી-બગસરા)