કેશોદ વોર્ડ નં.5 માં ગટરના ગંદા પાણી ઉભરાતા ઉગ્ર રોષ

31 January 2023 01:10 PM
Junagadh
  • કેશોદ વોર્ડ નં.5 માં ગટરના ગંદા પાણી ઉભરાતા ઉગ્ર રોષ

કેશોદ ના વોડે નંબર પાંચમાં મહેન્દ્રસિંહજીચોકમાં જાહેર રસ્તાઓ પર ફેલાયેલી ગંદકી અને ગટરના ઉભરાતાં પાણીના મુદ્દના લયને આ વિસ્તારના અગ્રણી રાજુભાઈ બોદર ની આગેવાની હેઠળ આજે કેશોદ નગરપાલિકાને એક આવેદનપત્ર આપવામાં આવશે તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે


Advertisement
Advertisement
Advertisement