મલ્લીકાર્જુન ખડગે સહિતના કોંગ્રેસના નેતાઓ શ્રીનગરમાં ખરાબ હવામાનમાં ફસાયા

31 January 2023 01:20 PM
India Politics
  • મલ્લીકાર્જુન ખડગે સહિતના કોંગ્રેસના નેતાઓ શ્રીનગરમાં ખરાબ હવામાનમાં ફસાયા

વિમાની સેવા વિલંબમાં: બજેટ સત્રના પ્રારંભમાં ગેરહાજર રહેશે

નવી દિલ્હી: ગઈકાલે કાશ્મીરમાં સંપન્ન થયેલી કોંગ્રેસના સિનીયર નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા બાદ શ્રીનગરમાં ભારે હિમવર્ષાથી વિમાની સેવા ઠપ્પ થતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિતના મહાનુભાવો શ્રીનગર વિમાની મથકે ફસાયા છે અને તેઓ આજે સંસદના બજેટ સત્રના પ્રારંભ સમયે દિલ્હી પહોંચી શકશે નહી તો બીજી બાજુ આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં જે રીતે મેયર સહિતની ચૂંટણીમાં ઉપરાજયપાલ દ્વારા ચોકકસ ભૂમિકા લઈને આ ચૂંટણીઓ યોજવામાં વિલંબનો પ્રયાસ કર્યો છે તેવા આક્ષેપ સાથે આજે રાષ્ટ્રપતિના સંસદના સંયુક્ત સત્રની બેઠકનો બહિષ્કાર કરશે.


Related News

Advertisement
Advertisement
Advertisement