ધોરાજી : રાજકોટ જીલ્લા ભાજપના અગ્રણી અને માન બિલ્ડરવાળા સેવાભાવી વિપુલભાઇ ઠેસીયાના દાદી મણીબેન ઠેશીયાના બેસણામાં ખેડુત નેતા જયેશભાઇ રાદડીયા, લલીતભાઇ વસોયા, નૈમીષ ધડુક, જીતુભાઇ સાવલીયા, શૈલેષ હિરપરા, રસીકભાઇ ગોંડલીયા, અશોકભાઇ રાદડીયા, હરકીશનભાઇ માવાણી, કાંતિભાઇ જાગાણી, સંજયભાઇ જાગાણી, હરેશ હેરભા તેમજ સમાજ શ્રેષ્ઠીઓ અને રાજકીય અગ્રણીઓ, વકીલો, ડોકટરો અને અગ્રણીઓએ હાજર રહી સ્વ. મણીબેનને શ્રધ્ધાસુમન અર્પણ કરી પરિવારજનોને સાંત્વના પાઠવેલ હતી. (તસ્વીર / અહેવાલ : સાગર સોલંકી - ધર્મેન્દ્ર બાબરીયા - ધોરાજી)