આગરિયા ગામે વ્યાજખોરી નાબુદી જુમ્બેશ અંતર્ગત લોકદરબારનું આયોજન કરવામાં આવેલ જેમાં હજાર રહેલ ાતશ જાડેજા સર તેમજ બીટ જમાદાર ફતશ કિરણબેન સોસા તથા વભ અશોકભાઈ તથાભ હરેશભાઇ વાળા તેમજ ગામના આગેવાન પ્રકાશભાઈ ખુમાણ , હથીભાઈ ખુમાણ , બોધાભાઈ લાડુમોર, નાયા ભાઈ ગૂર્જર, તથા આતુભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : મનીષ મહેતા-રાજુલા)