(તસ્વીર: ફારૂક ચૌહાણ) વઢવાણ ,તા.1 : સાયલા તાલુકાના મોટા ભડલા ગામે રહેતા વિશુભાઈ નાથાભાઈ ભોજવીયાનો ભાઈ રાણાભાઈ અમદાવાદમાં રહે છે. માર્ચ 2022માં રાણાભાઈના દિકરા પીન્ટુને બોટાદના બહાદુરભાઈ અમુભાઈ22ના રોજ વીશુભાઈએ ઝેરી ચીખલીયાની દીકરી સાથે પ્રેમસંબંધ હોઈ તે અમદાવાદ પીન્ટુ પાસે ગઈ હતી.
ત્યારે આ બાબતે સમાજના આગેવાનો સાથે રૂ. 4 લાખ દેવાનું કહી સમાધાન થયુ હતુ. જેમાં મોટા ભડલાના રણછોડ કુરજીભાઈ ભોજવીયા, બાવકુ રણછોડભાઈ ભોજવીયા માધા કમાભાઈ ભોજવીયા અને નટુ ગભરાભાઈ ભોજીવીયા તારો ભાઈ રૂપિયા આપતો નથી તેમ કહી અવારનવાર વીશુભાઈને ધમકી આપતા હતા. નવરાત્રીના સમયમાં વીશુભાઈના માતાજીના મઢે પણ તેઓએ ! મારી દીધા હતા.
ત્યારે આ ચારેયના ત્રાસથી તા. 30-9- દવા પી મોતને વહાલુ કરી લીધુ હતુ. ત્યારે તા. 31મીએ મૃતકની પત્ની આશુબેનએ મોટા ભડલાના રણછોડ કુરજીભાઈ ભોજવીયા, બાવકુ રણછોડભાઈ ભોજવીયા, માધા કમાભાઈ ભોજવીયા અને નટુ ગભરાભાઈ ભોજીવીયા સામે પોતાના પતીને મરવા મજબુર કર્યાની ફરીયાદ ધજાળા પોલીસ મથકે નોંધાવી છે.