31 જાન્યુઆરી રેસકોર્સ લાફિંગ ક્લબ ને 25 વર્ષ પુરા થયા, તેના ભાગરૂપે પરિચય પુસ્તિકા વીમોચન તેમજ મેમ્બરોનું સન્માન સમારંભ લોક વિજ્ઞાન કેન્દ્ર માં રાખવામાં આવ્યો હતું. 165 મેમ્બરથી લાફિંગ સિનિયર સિટીઝન સભ્યો છે જેનું આજે લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે દર વર્ષની જેમ 11 વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું .73 વર્ષ પુરા થયા હતા તે બહેનોનું અને 75 વર્ષ ભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું .આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ડો જતીનભાઈ મોદી, ડો રમેશભાઈ ભાયાણી અને અનુપભાઈ દોશી જ્યારે જેન્તીભાઈ માંડલિયા ડો લલીતભાઈ ઠાકર અને દિનેશભાઈ લીંબડી કમિટી મેમ્બર હાજર રહ્યા હતા.