પૂ. મહાત્મા ગાંધીજીની 30મી જાન્યુઆરી-2023નાં રોજ 75મી પુણ્યતીથિ નિમિતે ગાંધીજીના બાલ્યકાળનાં નિવાસસ્થાન કબા ગાંધીના ડેલામાં પૂજ્ય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલી અર્પવા દર વર્ષે આ દિવસે વિદ્વાન વકતાનું પ્રવચન રાખવામાં આવતું હોય છે. આ વખતે જાણીતા લેખક અને લોકભારતીનાં દિનુભાઈ એસ. ચુડાસમા પઆપણા ગાંધી-સૌના ગાંધીથ વિષય ઉપર પોતાનું વકતવ્ય આપી શબ્દાંજલિ અર્પણ કરેલ.