જામજોધપુર તા.3
જામજોધપુર ખાતે ગુરૂવંદના મહોત્સવમાં આવતીકાલે ગામ ધુવાડાબંધ પ્રસાદ ભાવીકો લેશે. જામજોધપુર ખાતે અક્ષણ નિવાસી સ્વામી ભગવતચરણદાસજીના સ્મરણાર્થે સપ્તદી ચાલી રહેલ ગુરૂવંદના મહોત્સવમાં આવતીકાલે શનિવાર તા.4ના રોજ સાંજે 6-30 કલાકે ભાવીકો ગામ ધુવાડાબંધ પ્રસાદ લેશે. આ મહોત્સવ દરમ્યાન ધુનેશ્ર્વરના સદગુરૂ જેન્તીરામ બાપાએ હાજરી આપી પોતાનું ધાર્મિક વકતવ્ય રજુ કરેલ હતું.