વાઈબ્રન્ટ ટુરીઝમ-મીટનું બલુન અવકાશમાં

06 February 2023 05:26 PM
kutch Gujarat
  • વાઈબ્રન્ટ ટુરીઝમ-મીટનું બલુન અવકાશમાં

ભારત આ વર્ષે જી-20 દેશોનું પ્રમુખપદ અને યજમાનપદ બન્ને ધરાવે છે અને કચ્છનાં ધોરડોમાં તા.7 થી 9 ફેબ્રુઆરી ટુરીઝમ પર જી-20 દેશોનાં પ્રતિનિધિઓની બે દિવસની બેઠક યોજાઈ રહી છે.

કચ્છમાં તેની સંસ્કૃતિ તથા સ્થાપત્ય અને સફેદ રણથી વિશ્વભરમાં જાણીતું બન્યુ છે અને તેથી ગુજરાતમાં યોજાનારી આ બેઠકથી કચ્છ હવે ટુરીઝમનાં નકશામાં એક મહત્વના સ્થાને આવી જશે.

આવતીકાલથી શરૂ થનારા આ ઈવેન્ટ પૂર્વે કચ્છમાં ઈવેન્ટ સાથે વાઈબન્ટ કલરનું હોટ એર બલુન આકર્ષણનું કેન્દ્ર બની જશે.


Related News

Advertisement
Advertisement
Advertisement