બોલીવુડ બોયકોટ ટ્રેન્ડ રોકવા સુનીલ શેટ્ટીએ યોગીને રજૂઆત કરેલી

06 February 2023 05:27 PM
Entertainment India
  • બોલીવુડ બોયકોટ ટ્રેન્ડ રોકવા સુનીલ શેટ્ટીએ યોગીને રજૂઆત કરેલી

જાન્યુઆરીમાં સીએમ યોગી મુંબઈ ખાતે ફિલ્મ સેલીબ્રીટીઓ - સુનીલ શેટ્ટી, સુભાષ ધાઈ, જેકી શ્રોફ, રાજકુમાર સંતોષી, બોની કપુર, મનમોહન શેટ્ટીને મળ્યા હતા. આ સમયે સુનીલ શેટ્ટીએ સીએમ યોગીને બોલીવુડ બોયકોટ ટ્રેન્ડ સામે પગલા ભરવા રજુઆત કરી હતી.

તેણે કહ્યુ હતુ કે, આ રોકાઈ શકે છે આપના કહેવાથી. ભારતને જો બહારના દેશો સાથે જો કોઈએ જોડયુ છે તો તે છે આપણુ સંગીત અને આપણી કથાઓ - એટલે આપ આ મામલે આપણા વડાપ્રધાનને પણ જાણ કરો.


Related News

Advertisement
Advertisement
Advertisement