હવે વિરેન્દ્ર સેહવાગ ગૌતમ અદાણીનાં ટેકામાં

06 February 2023 05:34 PM
India Sports
  • હવે વિરેન્દ્ર સેહવાગ ગૌતમ અદાણીનાં ટેકામાં

પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે ટવીટ કરીને હિડનબર્ગ રીપોર્ટમાં વિદેશી ષડયંત્ર દર્શાવતાં કહ્યું કે ગોરા લોકો ભારતનો વિકાસ કે પ્રગતિ જોઈ શકયા નથી અને એક પ્લાનીંગ કરીને અદાણી સામેનો રીપોર્ટ તૈયાર કરાયો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement