વડોદરાના નવા મેયર બનતા નિલેશ રાઠોડ

10 March 2023 11:55 AM
Vadodara Gujarat
  • વડોદરાના નવા મેયર બનતા નિલેશ રાઠોડ

વડોદરાના મેયરપદે નિલેશ રાઠોડની પસંદગી કરવામાં આવી છે. વડોદરાના પૂર્વ મેયર કેયુર રોકડીયા વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્યપદે ચૂટાતા તેમણે મેયરના હોદ્દા પરથી રાજીનામુ આપ્યુ હતું. કેયુર રોકડીયાના સ્થાને આજે નિલેશ રાઠોડની વડોદરાના મેયરપદે પસંદગી કરવામાં આવી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement