ફોકસકોન ભારતમાં એરપોર્ટ ફેકટરી માટે 200 મીલીયન ડોલરનું રોકાણ કરશે

16 March 2023 05:00 PM
Business World
  • ફોકસકોન ભારતમાં એરપોર્ટ ફેકટરી માટે 200 મીલીયન ડોલરનું રોકાણ કરશે

એપલ સાથે કોન્ટ્રાકટ ધરાવતી તાઇવાનની કંપની ફોકસકોન ભારતમાં એપલના પ્રોડકટ બનાવવા માટે એક બાદ એક યુનિટ સ્થાપી રહી છે અને ભારતમાં મેઇડ ઇન ઇન્ડીયા આઇફોન પણ મળવા લાગ્યા છે. તો હવે એરપોર્ટ ફેકટરી માટે ફોકસકોન ભારતમાં 200 મીલીયન ડોલરનું રોકાણ કરશે અને ફેકટરી તેલંગણામાં સ્થપાશે. રોહિટરના જણાવ્યા પ્રમાણે ફોકસકોનના અધિકારીઓ આ અંગે હાલમાં જ તેલંગણાની મુલાકાત લઇ ગયા છે અને ટુંક સમયમાં આ અંગે જાહેરાત કરશે. કોવિડ પછી જે રીતે એપલની સપ્લાયર કંપનીઓ ચાઇનામાં તેનું ઓપરેશન ઘટાડી રહી છે અને ભારતમાં વધારી રહી છે તે સ્થિતિમાં આ નિર્ણય મહત્વનો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement