બોટાદમાં વંટોળીયા સાથે વરસાદ: માર્ગોમાં પાણી ભરાયા

17 March 2023 01:21 PM
Botad
  • બોટાદમાં વંટોળીયા સાથે વરસાદ: માર્ગોમાં પાણી ભરાયા
  • બોટાદમાં વંટોળીયા સાથે વરસાદ: માર્ગોમાં પાણી ભરાયા

બોટાદમાં ગઈકાલે વાતાવરણ ફરતા સાંજે વંટોળીયા સાથે વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા બોટાદના માર્ગોમાં પાણી ભરાઈ ગયા હતા. બોટાદમાં 12 એમ.એમ. ગઢડામાં 13 એમ.એમ. વરસાદ પડયો હતો.
(તસ્વીર: રીમલ બગડીયા-બોટાદ)


Advertisement
Advertisement