વિદેશી અહેવાલો તથા સ્થાનિક ઈફેકટને પગલે ભારતીય શેરબજારમાં આજે 350 પોઈન્ટ અને નીફટી 17000ને પાર કરવામાં સફળ રહ્યો છે. માર્કેટમાં આજે એક તબકકે નીફટી 150 પોઈન્ટ ગબડયો હતો અને 17000ની નીચે ચાલ્યો ગયો હતો પરંતુ બાદમાં ડોમેસ્ટીક ખરીદી આવતા માર્કેટમાં સુધારો જોવા મળ્યો હતો.